વિચારું હું ને બોલે તરત જ તું નથી મળ્યા પણ સઘળે હું ને તું આ તે કંઈ કેવું મિલન આપણું જરા મને હવે સમજાવ તું??? -કુંજદીપ. #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #villagelovers