હું તડકા ને લાવ્યો પરસેવો ભીંજાયો હું વૈશાખી વાદળ ને તેડી અટવાયો હું જેઠી જમાપુંજ જોઈ મલકાયો એ ખાલી ખજાનો હતો આત્મા નો એ ડાળે બેઠો દંભી કાગ દીવાનો ઝમાનો છે મારો ને હું છું ઉનાળો કરું બેધડક બેઅદબ પગપસારો ઘટાડો છે ટાઢક તપિશ નો વધારો રસે રાગ કાફી, યમન નો સહારો કહે વાંક ક્યાં છે સબબ માં તમારો? #dharmuvach✍ #ઉનાળો વાપરો. #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #dharmuvach #dharm_desai