Nojoto: Largest Storytelling Platform

લાગણીઓ જો વધી પડે ક્યારેક તો શું અનુભવે છે એ મનને

લાગણીઓ જો વધી પડે ક્યારેક
તો શું અનુભવે છે એ મનને ના સમજાય,
ને ક્યારેક કશુજ ના અનુભવાય
લાગે જાણે લાગણીઓ બધી સૂકાતી જાય,
પણ કોણ જાણે કેમ સઘળું સરભર કરવા
આ આંસુ આંખોના રસ્તે હ્રદયને,
ક્યારેક ભીંજવી તો ક્યારેક ‌કોરુ કરી
ફરી ભીંજાવાની મનશા જગાડી જાય. 💧💧
#મનનીવાતો #emotions #cryingout #tears #overwhelmedfeelings #numbness #gujaratipoems #grishmapoems
લાગણીઓ જો વધી પડે ક્યારેક
તો શું અનુભવે છે એ મનને ના સમજાય,
ને ક્યારેક કશુજ ના અનુભવાય
લાગે જાણે લાગણીઓ બધી સૂકાતી જાય,
પણ કોણ જાણે કેમ સઘળું સરભર કરવા
આ આંસુ આંખોના રસ્તે હ્રદયને,
ક્યારેક ભીંજવી તો ક્યારેક ‌કોરુ કરી
ફરી ભીંજાવાની મનશા જગાડી જાય. 💧💧
#મનનીવાતો #emotions #cryingout #tears #overwhelmedfeelings #numbness #gujaratipoems #grishmapoems