દોસ્તી ને પ્રેમનું અંતર સમજાવતા સમજાવતા ક્યારે એ પ્રેમી થઈ ગઈ ખબર જ ના પડી ; હું તો એ પ્રેમ - ગંગાના તટે ઉભો રહ્યો ને એ તો બસ એમાં વહેતી ગઈ.... #lovewithfriend #heartcantbecontrol #hotahaiyaar