મારુ હ્રદય ખોલીને વાંચી શકે તો છૂટ છે, એના પાના પર તારા સુંવાળા હાથ ફેરવવાની છુટ છે, લાલ શાહીથી લખેલું સરનામું બરાબર ઓઠે કરી લેજે, ત્યાં તું આવ,મને તારી જ જરૂર છે. ©Sanskruti Patel #હૃદય