નાગપાંચમ સહુથી અનૂઠો લાગે ગોગાનો Logo સ પાવરફૂલ Punch ને નામ એનું ગોગો સ ધ્રુજાવી દે ધરતી હોય પ્રાઇવેટ કે સરકારી આંખો અંજાવી નાખે એવો રે Repo સ દાસજીયા મહારાજ હોય કે ચુવાળવાળા આંટીયાળી પાઘડીને ઉપર એક છોગો સ ડરી જાય દૂરથી એ દુશ્મન ને પાપને કરનારા ચઢાવેલ ઘટાદાર ફેણને જબરો સબડકો સ પરચા પૂરી જાય ને આપે સાક્ષાત બ્રહ્મદર્શન પોતાનું રૂડું માવતર જેને માને સહુ લોકો સ ✍🏽 ભાસ્કર રાવત "કલ્પ" ©Bhaskar Ravat #NaagPanchami #gogaji #naagpancham #darshan