20.3.22. લીંબુમાં જેમ ખટાશ હોય છે તેમ સંબંધોમાં પણ ક્યારેક ખટાશ આવી જાય તો આપણી વાણીની મીઠાશથી દૂર થઈ શકે છે. જો આપણે કરીએ તો.... #lemonsoflife #life #sweet #lifequotes #positive