Nojoto: Largest Storytelling Platform

સરળ રસ્તા કઠિન ન હોય એવું કોણે કહ્યું? હંમેશા સફળત

સરળ રસ્તા કઠિન ન હોય એવું કોણે કહ્યું?
હંમેશા સફળતા જ શું કામ,ચાલ આજે નિષ્ફળતા માંગુ.

સફળતા જ સર્વસ્વ એવું કોણે કહ્યું?
ચાલ આજે સફળતાની વ્યાખ્યાઓ કંઈક જુદી કરું.

સફળતા એટલે હંમેશા જીતવું એવું કોણે કહ્યું?
સફળતા તો એ કે હારીને જીતવા ફરી જાતને ઊભી કરો.

જીતવું એટલે જ જીવવું એવું કોણે કહ્યું?
જોમ-જુસ્સાથી જીવવું એ જ તો છે જીતવું. #gif #nojoto
#gujarati
#dipal_adtani

dipaladtani5952

Dipal Adtani

New Creator