આજે બધું અધૂરું તારા વગર સુનુસૂનું, ખાલી ખાલી ને જાત મારી, તું મળે ત્યારે જાણે વસંત આવે, જતા જતા તું પાનખર આપી ને જાય, અતિશય ઝુરું તારા વગર, પણ શબ્દોમાં મારાથી ના જ કહેવાય., મારા કહ્યા વગર તારાથી ના સમજાય? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai